વજનમાં ઘટાડવા માટે આ હેલ્ધી નાસ્તો કરો, હ્દય પણ રહેશે સ્વસ્થ અને સુરક્ષિત


By Smith Taral13, Apr 2024 02:11 PMgujaratijagran.com

એવોકાડો ટોસ્ટ

એવોકાડોને સ્લાઈસમાં કાપી, તેને મેશ કરી અને તેના ટુકડાને ટોસ્ટ પર મુકી, સવારના બ્રેરફાસ્ટમાં સર્વ કરો.

એગ ઓમેલેટ વીથ વેજીસ

ઈંડાનો સફેદ ભાગ, થોડી વેજીસ જેમ કે ટામેટા અને મશરૂમ અને પનીરનું ટોપીંગ કરી સ્વાદિષ્ટ ઓમેલેટ બનાવવીને સવારના નાશ્તામાં ખાઈ શકાય છે

બદામ અને બેરી સાથે ઓટમીલ

ઓટમીલને પાણીમાં રાંધી અને તેમાં સમારેલા બદામ અને બેરી ઉમેરી એક હેલ્ઘી અને ટેસ્ટી બ્રેકફાસ્ટનો આનંદ માણી શકો છો

સ્મુધીઝ

મલાઈ કાઢેલા દુધમા એક સ્કૂપ ગ્રીક દહીં સાથે બ્લેન્ડરમાં ફ્રેશ ફળો ઉમેરી ટેસ્ટી ડ્રિન્ક બનાવો

દહીં પરફેટ

તાજા દહીંમાં ફ્રેશ બ્લુબેરી, સ્ટ્રોબેરી અને રાસબેરી નાખી તેને કાચના ડીશમાં સર્વ કરો, પોષકતત્વોથી ભરપૂર આ ડીશ સવારના બ્રેકફાસ્ટ માટે હેલ્ધી ઓપ્શન છે

ક્વિનોઆ

ક્વિનોઆને પાણી અને થોડા દૂધમાં પકાવો અને તેના વિવિધ ફ્રુટ્સના ટોંપીંગ કરીને સર્વ કરો.

બ્રેકફાસ્ટ સેન્ડવીચ

હોલ ગ્રેઈન મફિનને ટોસ્ટ કરો અને તેના ઉપર ટામેટા, પનીર, ઈંડા, અને વધારામા અરુગુલા જેવા પૌષ્ટિક ગ્રીન્સ એડ કરો. બ્રેકફાસ્ટ માટે આ બેસ્ટ પૌષ્ટીક ઓપ્શન છે

વજન ઘટાડવા માટે આ ઉચ્ચ પ્રોટીન ડિનર રેસીપી જાણી લો