વજન ઘટાડવા માટે આ ઉચ્ચ પ્રોટીન ડિનર રેસીપી જાણી લો


By Smith Taral13, Apr 2024 01:06 PMgujaratijagran.com

રાજમા રાઈસ

ભાત એક સરસ આરામદાયક ખોરાક છે, અને જો મસાલેદાર રાજમા સાથે ખાવામા આવે તો વઘું સ્વાદિષ્ય બને છે. આમાં પુષ્કળ પ્રોટીન હોય છે, તે તમારા રાત્રિભોજન માટે પરફેકટ ઓપ્શન છે.

તોફુ ટીક્કા

આ વાનગીમાં તોફુને સારી રીતે મેરીનેટે કરીને પછી શેકવામાં આવે છે, આ જાણીતી ચિકન ટીક્કા વાનગીનું શાકાહારી વર્ઝન છે

પાલક પરાઠા

આ સ્વાદિષ્ટ પરાઠાને ઘઉંના લોટના બોલમાં મસાલેદાર તળેલી પાલક ભરીને, તેનો પરાઠા વણીને, થોડું તેલ અથવા ઘી વડે તવા પર શેકવામાં આવે છે.

તંદૂરી ગોબી

તંદૂરી ગોબી એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એપેટાઇઝર છે જેને તમે સિલાન્ટ્રો ચટણી સાથે ખાઈ શકો છો

ચણા અને ભાત

ચોખા અને ચણા એક સ્વાદિષ્ટ રાત્રિભોજન છે, ચણામાં સારી માત્રામાં પ્રોટીન રહેલું હોય છે. તે સાથે ચોખા વજન ઘટાડવાની પ્રક્રિયામાં પણ મદદ કરે છે

વેજીટેબલ ખીચડી

ઘી, મસાલા અને દાળ અને ચોખા વડે બનાવવામાં આવતી આ વેજીટેબલ ખીચડી વેઈટ લોસ માટેનું એક કમ્ફર્ટ ફૂડ છે.

બેકડ ક્વિનોઆ

આ પુલાવ એક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક ખોરાક છે, તે સામાન્ય રીતે વિવિધ શાકભાજી, મસાલા અને હર્બ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે

સ્કિન કેર ટિપ્સ: ઉનાળામાં પીવો આ 4 પ્રકારના ડ્રીન્ક્સ