નાસ્તામાં પુડલા કે ચિલ્લા દરેક લોકોને ખાવા ગમતા હોય છે, પરંતુ ઘણી વખત પરફેક્ટ પુડલા બનતા નથી, નોંધી લો આ રેસીપી.
નાસ્તામાં તમે ચણાના લોટ, પનીર, ડુંગળી, ટમેટા, ગાજર વગેરે મિક્સ કરીને પુડલા બનાવી શકો છો.
યુનિક અને યમ્મી પુડલા માટે તમે મગની દાળ, ચીઝ, ટમેટા, ડુંગળી વગેરેમાંથી બનાવી સખાય છે.
ચણાની દાળને આખી રાત પાણીમાં પલાળીને તેને પીસી તેમા મીઠું અને હળદર ઉમેરીને હેલ્ધી ચીલા બનાવી શકો છો.
નાસ્તા માટે તમે ઘઉંના લોટમાં મીઠું, હળદર, ડુંગળી, ટમેટા, ગાજર વગેરે ઉમેરીને ઝટપટ ચીલા બનાવી શકો છો.
નાસ્તામાં તમે યુનિક રેસીપી ટ્રાય કરવી હોય તો તમે રાગી, ગાજર, ટમેટાં વડે ઇન્સ્ટન્ટ ચીલા બનાવી શકો છો.
સોજી, દહીં, ગાજર, ટમેટા, ડુંગળી, કેપ્સિકમ નાખીને ચીલ્લા બનાવી શખાય છે.
આ સિવાય તમે પોહા, ઓટ્સ વગેરેના ચીલા બનાવીને ખાઈ શકો છો.
રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.