હાર્ટની સ્થિતિ તમારી એનર્જીના લેવલને જણાવી શકે છે. જો તમે દરેક સમયે થાકનો અહેસાસ કરતાં હોય અને દૈનિક જીવનમાં સક્રિયતા વચ્ચે આરામ નથી કરી શકતા તો આ પરેશાનીની સ્થિતિ દર્શાવી શકે છે
જો તમારું હૃદયના સ્વાસ્થની કાળજી રાખવા માગો છો તો હાર્ટ રેટ ધ્યાન આપો. સામાન્ય રીતે નોર્મલ એડલ્ટ વ્યક્તિના હાર્ટ રેટ 60થી 100 બીટ પ્રતિ મિનિટ હોય છે
બ્લડ પ્રેશર સામાન્ય હોવું હેલ્ધી હાર્ટ તરફ ઈશારો કરે છે. સામાન્ય રીતે બ્લડ પ્રેશર 120/80 મિમી એચજી નીચે છે. જો તમારું બ્લડ પ્રેશર હાઈ છે તો હાર્ટ સંબંધિત સમસ્યા સર્જાઈ શકે છે
તો તમે ઝડપથી ચાલો છો અથવા દોડો છે તો જલદી હાંફી જાવો છો, હાર્ટમાં દુખાવો અથવા જકડનની સમસ્યા સર્જાય છે તો હાર્ટની દેખરેખ રાખવી જરૂરી છે