રોજ ખાઓ આ પાંચ વસ્તુઓ, ઝડપથી વજન થશે ઓછુ


By Hariom Sharma27, Nov 2023 03:02 PMgujaratijagran.com

વજન

સામાન્ય રીતે લોકો વજનને ઓછુ કરવા માટે અલગ અલગ વસ્તુઓ ખાવાનો પ્રયાસ કરતા હોય છે. ચલો જાણીએ વજન ઓછુ કરવા માટે તમારે નાશ્તામા કઈ વસ્તુઓ ખાવી જોઈએ.

ખાણીપીણીમા બદલાવ

વજનને ઓછુ કરવા માટે ખાણીપીણીની આદતોમા બદલાવ લાવવાની જરુર હોય છે. તે માટે ડાયટમા કેટલીક વસ્તુઓને સામેલ કરો.

મખાનાનુ સેવન કરો

મખાનામા કેલેરીની માત્રા ઓછી હોય છે. તેને ગ્રીન ટી સાથે ખાવાથી ઝડપથી વજન ઓછુ થાય છે. મખાનાને ખાધા પછી પેટ ભરેલુ ભરેલુ લાગે છે.

પોહા ખાઓ

પોહામા શાકભાજી, શીંગ, સેવ નાખીને ખાઈ શકો છો. તેને તખમરીયાના પાણી સાથે ખાઈ શકો છો. જેનાથી વજન ઓછુ થાય છે.

You may also like

કોલેસ્ટ્રોલમા પાલક ખાવો કેટલો યોગ્ય? જાણો

શિયાળામાં ડાયઝેશન માટે ટ્રાય કરો આ ફૂડ્સ

શેકેલા ચણા

ચણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. શેકેલા ચણાનુ સેવન કરવાથી વજન ઓછુ કરવામા મદદ મળે છે.

પોપકોર્ન

પોપકોર્નમા કેલેરીની માત્રા ઓછી અને ફાઈબરની માત્રા વધુ હોય છે. જો તમે તમારા શરીરનુ વજન ઓછુ કરવા માંગો છો તો તમે પોપકોર્નને ડાયટમા સામેલ કરી શકો છો.

વજનને ઓછુ કરવા વાળા ફૂડ્સ

જો તમે શરીરનુ વજન ઓછુ કરવા માંગો છો તો નાશ્તામા દલીયા અને નટ્સને સામેલ કરી શકો છો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

વધે છે કોલેસ્ટ્રોલ? તો કરો આ શાકભાજીઓનું સેવન