ઉનાળામાં સત્તુનું સેવન કરો, મળશે અઢળક ફાયદા


By Smith Taral27, Apr 2024 03:17 PMgujaratijagran.com

ઉનાળામા ગરમીના દિવસોમાં શરીરનું સ્વાસ્થ્ય જાળવી રાખવું ઘણું મહત્વનું છે. ઉનાળામાં હિટસ્ટ્રોક, ડીહાઈડ્રેશન જેવી તકલીફ સામાન્ય રીતે જોવા મળતી હોય છે, આવામાં પુષ્કળ પાણી, હેલ્ઘી ડ્રીન્કસ, ફળો અને શાકભાજીનું સેવન કરીને શરીરને તંદુરસ્ત રાખી શકાય છે. આ સ્ટોરીમાં આપણે એવાજ એક હેલ્ઘી ડ્રીન્ક અને તેના ફાયદા વિશે વાત કરીશું

પાચન માટે સારુ

સત્તુ પાચનને સારુ કરે છે અને ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે

હીટ સ્ટ્રોકથી બચાવે છે

સત્તુ ઉનાળાની ઋતુમાં હીટ સ્ટ્રોકથી બચાવવામાં મદદ કરે છે અને ડીહાઈડ્રેશનની સમસ્યાને પણ દૂર કરે છે.

એનિમિયા

જો તમે એનિમિયાથી પીડાતા હોવ તો સત્તુનો શરબત તમારી માટે ફાયદાકારક બની રહે છે.

પાચન માટે સારુ

સત્તુ પાચનને સારુ કરે છે અને ગેસ, એસિડિટી જેવી સમસ્યાઓમાં રાહત આપે છે.

ઘરમાં છુપાયેલા બધા ઉંદરો એકસાથે ગાયબ થઈ જશે, અજમાવો આ 5 ઘરેલું ઉપાય