પ્રોટીન બાર્સમાં ખાંડનું પ્રમાણ ઓછું અને પ્રોટીન વઘારે માત્રામાં રહેલું હોય છે. પ્રોટીન બાર તમને વજન ઘટાડવામાં મદદ કરે છે.
પિસ્તામાં પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ રહેલું હોય છે, જે ખાવામાં ક્રંચી અને સ્વાસ્થ્ય માટે પુષ્કળ પોષક તત્વો પ્રદાન કરે છે.
આ ડેરી પ્રોડક્ટ પ્રોટીનથી ભરપૂર હોય છે, આની વિવિધ વાનગી બનાવીને ખાઈ શકાય છે આ વેઈટ લોસ માટેનો ઉત્તમ પ્રોટીન સ્રોત છે.
નોર્મલ દહીં કરતાં ગ્રીક દહીંમાં વધુ પ્રોટીન મેળવી શકાય છે, ગ્રીક દહીં એક ક્રીમી અને પ્રોટીન-પેક્ડ નાસ્તો છે.
ઈંડામા ભરપૂર માત્રામાં પ્રોટીન અને પોષકતત્વો રહેલા હોય છે, જે તમને વજન ઘટાડવામા પણ મદદ કરે છે અને તમારી ભૂખ પણ મટાડે છે.