શિયાળામાં ડાયઝેશન માટે ટ્રાય કરો આ ફૂડ્સ


By Sanket M Parekh26, Nov 2023 03:57 PMgujaratijagran.com

પાચનની સમસ્યા

શિયાળાની સિઝનમાં પાચનની સમસ્યા સામાન્ય હોય છે. આપણી ખરાબ લાઈફસ્ટાઈલના કારણે પણ પાચનની સમસ્યા થઈ શકે છે. એવામાં પાચનને સુધારવામાં કારગત સાબિત થઈ શકે છે આ ફૂડ્સ

દૂધી

શિયાળાની સિઝનમાં ખોરાકમાં દૂધી સામેલ કરવાથી પાચનની સમસ્યાથી બચી શકાય છે.

પપૈયુ

પપૈયામાં ફાઈબર અને પ્રોટીન મળી આવે છે. જે ડાયઝેશન સિસ્ટમને સુધારવામાં મદદરૂપ થઈ શકે છે.

લસણ

સવારે ખાલી પેટ લસણ ખાવાથી પણ પાચનની સમસ્યાથી બચી શકાય છે.

વરિયાળી

વરિયાળીને ભારતીય મસાલા તરીકે ઓળખવામાં આવે છે. જો કે તે પાચન તંત્રને સુધારવા માટે ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.

વધારે કાચી ડુંગળી ખાવાથી થઈ શકે છે આ નુકસાન