જમવાના 5 નિયમો તમને રાખશે હંમેશા સ્વસ્થ


By Hariom Sharma03, Dec 2023 01:24 PMgujaratijagran.com

જમવુ

જમવુ આપણા શરીર માટે ખૂબ જ જરુરી ક્રિયા છે. તેનાથી તમને એનર્જી મળે છે જેથી તમે દિવસભર સારી રીતે કામ કરી શકો છો.

આ નિયમોનુ રાખો ધ્યાન

જમવાના સમયે કેટલાક નિયમોનુ પાલન કરવુ ખૂબ જરુરી છે જે તમને સ્વસ્થ રાખવામા મદદ કરે છે. ચલો એ નિયમો વિશે જાણીએ.

કૈફીન વાળી વસ્તુઓથી અંતર જાળવો

શરીરને સ્વસ્થ રાખવા માટે કૈફીન વાળા પદાર્થો જેમ કે ચા કોફીથી અંતળ જાળવવુ જરુરી છે, તેનાથી શરીરને નુકસાન થાય છે. ચા કોફીની જગ્યાએ તમે ગ્રીન ટીનુ સેવન કરી શકો છો.

કાર્બોહાઈડ્રેટનુ સેવન ઓછુ કરો

શરીરને સ્વસ્થ રાખવા માટે કાર્બોહાઈડ્રેટનુ સેવન ઓછુ કરવુ જોઈએ. તેના સ્થાને તમે પ્રોટીન વાળા ખોરાક જેમકે અનાજ, દાળ,ચોખા,ઈંડા અથવા ડેરી પદાર્થોનુ સેવન કરી શકો છો.

બહારનુ ખાવાનુ ઓછુ કરો

જો તમે પોતાને સ્વસ્થ રાખવા માંગો છો તો બહાર મળતા તીખુ તળેલુ જમવાનુ બંધ કરો. તેના સ્થાને તમે ઘરના ખાવાને જમવાનુ પસંદ કરો.

સમયસર જમવાનુ રાખો

ખોટા સમયે જમવાથી પેટ સંબધિત સમસ્યાઓ થઈ શકે છે. તે માટે તમે ખાવાના સમય પર વિશેષ ધ્યાન આપો. ખાવાનો એક ચોક્કસ સમય નક્કી કરો.

વધુમા વધુ પાણી પીઓ

શરીરને સ્વસ્થ રાખવા માટે પર્યાપ્ત માત્રામા પાણી પીવાનુ રાખો. તેનાથી શરીરમા રહેલા ઝેરી પદાર્થો બહાર નીકળે છે.

ફળોને ડાયટમા સામેલ કરો

ફળને તમારા ડાયટમા સામેલ કરવાથી સ્વાસ્થ્ય સંબધિત ફાયદા મળે છે. રોજ ફળનુ સેવન કરવાથી શરીરને જરુરી પોષકતત્વો મળે છે અને શરીરમા બીમારી થવાનુ જોખમ ઓછુ થાય છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

દેશી ઘીનો આ રીતે કરો ઉપયોગ, ચહેરાને મળશે આ ફાયદા