મોટાભાગના લોકો માને છે કે વિટામિન B12 માત્ર નોન વેજમાંથી મેળવી શકાય છે, જે વાત સાચી નથી. શાકાહારી ખોરાકમાંથી પણ સારી માત્રામાં વિટામિન B12 મળી શકે છે. આવો જાણીએ એ ખોરાક વિશે
ફોર્ટીફાઈડ સિરીયલ એટલે કઠોળમાંથી પણ વિટામિન B12 મેળવી શકાય છે. જે કંપની વિટામિન B12 યુકત સિરિયલ વેચે છે તેનું સેવન કરો, તેના પેકજીંગ પર તમે આ માહિતી વાંચી શકો છો
દુધમાંથી બનાવવામા આવતો ખોરાક જેવો કે ચીઝ, દહીં વગેરેમાં વિટામિન B12 મળી આવે છે. તમારા ડાયેટમાં આનો સમાવેશ કરો જે શરીરમાં વિટામિન B12ની ઉણપને દૂર કરવામાં મદદ કરશે
પ્લાન્ટ બેઝ્ડ મીલ્ક જેવા કે સોયા મિલ્ક, બદામ મિલ્ક, ઓટ મિલ્ક વગેરેમાં સારા પ્રમાણમાં વિટામિન B12ની માત્રા હોય છે
યીસ્ટ પણ વિટામિન B12નો સારો સ્રોત છે, આ સ્વાદ સાથે તમારા શરીરનું સ્વાસ્થ્ય સુધારવામાં પણ મદદ કરે છે. આને તમે સલાડ અથવા સૂપ ઉપર નાખીને ખાઈ શકો છો
જો તમને વિટામિન B12 સાથે સ્વાદ પણ જોઈએ છે તો તમે ન્યુટ્રીશીયનલ બાર ખાઈ શકો છો. તમને માર્કેટમાં એવી બાર મળી જશે જે વિટામિન B12થી ભરપૂર હોય