કહેવાય છે કે મોટાભાગના રોગ પેટના ખરાબ સ્વાસ્થ્યના લીધે થાય છે, માટે પેટના આરોગ્યની જાળવણી કરવી ખૂબ જરૂરી છે. આજે આપણે જાણીશું એવા શાકાહારી ખોરાક જે તમને તમારા આંતરડાના સ્વાસ્થ્યને જાળવી રાખવામા મદદ કરી શકે છે અને તે સ્વાદમા પણ છે ટેસ્ટી.
આ સ્વાદિષ્ટ દક્ષિણ-ભારતીય વાનગી છે જે દાળ અને શાકભાજી સાથે પીરસવામાં આવે છે. તેમાં પ્રોબાયોટિક્સ અને વિટામિન્સ મળી આવે છે જે આંતરડાના સ્વાસ્થ્ય માટે ઘણું સારું છે.
છાશ અને ચણાના લોટથી બનાવવામાં આવતી એક સ્વાદિષ્ટ વાનગી છે જે તમારા આંતરડાના સ્વાસ્થ્યને સાચવે છે. આ વાનગી પ્રોબાયોટીક્સથી ભરપૂર હોય છે.
મીઠાવાળી અથવા મીઠા વગરની છાશમાં ઈનસોલ્ચુબલ ફાઇબર અને પ્રોબાયોટીક્સ સારી માત્રામાં હોય છે જે આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
દહીં એ ડેરી પ્રોડક્ટ છે જે તે પ્રોબાયોટીક્સથી ભરપૂર છે જેમા સારા બેક્ટેરિયા રહેલા હોય છે
કઠોળ વિટામિન્સ અને ફાઇબરના સારા સ્ત્રોત છે, જે પાચનમાં મદદ કરે છે અને આંતરડાની તંદુરસ્તી જાળવે છે.
મેથી ઈનસોલ્ચુબલ ફાઇબર અને મીનરલ્સથી ભરપૂર હોય છે જે આંતરડાના સ્વાસ્થ્યને ઈમપ્રુવ કરે છે.
તમે આ વાનગીઓ અને વસ્તુઓને તમારા ડાયેટમા ઉમેરી શકો છો, જે તમારા પેટના સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક નીવડશે.