Cholesterol: કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે સવારે શું ખાવું જોઈએ?


By Vanraj Dabhi26, Aug 2024 10:36 AMgujaratijagran.com

કોલેસ્ટ્રોલ ઘટાડો

શરીરમાં કોલેસ્ટ્રોલ લેવલ વધવા પર અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. તેથી તેને નિયંત્રિત કરવું મહત્વપૂર્ણ છે. આ માટે સવારે ડાયટમાં શું લેવું જોઈએ.

એપલ

દરરોજ સવારે સફરજન ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું કરી શકાય છે.

એવોકાડો

દરરોજ સવારે એવોકાડો ખાવાથી શરીરમાં જમા થયેલ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરી શકાય છે.

બદામ

બદામને રાત્રે પલાળીને સવારે તેનું સેવન કરવાથી શરીરમાં રક્ત પરિભ્રમણ સુધરે છે તે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.

આમળા

આમળામાં એન્ટી ઓક્સિડેન્ટ અને એમિનો એસિડ જેવા ગુણો જોવા મળે છે. તે ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

સ્પ્રાઉટ્સ

સવારે ફણગાવેલ મગનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી શકાય છે.

ઓટ્સ

ઓટ્સનું સેવન કરવાથી નસોમાં જમા થયેલું ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.

લસણ

લસણનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડીને સારા કોલેસ્ટ્રોલનું સ્તર વધારવાનું કામ કરે છે.

વાંચતા રહો

સ્ટોરી ગમે તો લાઈક-શેર કરજો અને આવી સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

એનિમિયાની સ્થિતીમાં કિસમિસનું આ રીતે સેવન કરો, મળશે વધુ લાભ