યોગ કરવાથી બૉડીમાં ઑક્સિજન અને બ્લડનો સપ્લાય સારો થાય છે. જેનાથી ઑવરઑલ ફિઝિકલ હેલ્થ સારી થાય છે. આથી તેને જરૂર કરો.
બ્રેસ્ટ ફિડિંગ દરમિયાન માનસિક તનાવને કમ કરવામાં યોગ મદદ કરી શકે છે. જેનાથી તમારી મેન્ટલ હેલ્થ પર સારી અસર પડશે અને તમને ગાઢ ઊંઘ આવશે.
બ્રેસ્ટ ફિડિંગ દરમિયાન દરરોજ યોગ કરવાથી વધેલા પેટને ફરીથી શેપમાં લાવવામાં મદદ મળે છે. આથી પ્રતિદિન યોગાભ્યાસ કરો
બ્રેસ્ટ ફિડિંગ દરમિયાન બૉડીના અનેક ભાગોમાં દુખાવો થાય છે. એવામાં યોગાસન કરવાથી મસલ્સ રિલેક્સ થાય છે અને બૉડી પેઈન ઓછો કરવામાં મદદ મળશે.
બ્રેસ્ટ ફિડિંગ મધરના યોગા કરવાથી મન શાંત બનતા તણાવ ઓછો થાય છે. જેનાથી માતા અને નવજાત બાળકની દેખભાળ કરવામાં ઘણી મદદ મળે છે.
બ્રેસ્ટ ફિડિંગ દરમિયાન યોગા કરવાથી બ્રેસ્ટ મિલ્કનું પ્રોડક્શન વધારવામાં મદદ મળે છે. યોગથી બ્લડ સરક્યૂલેશન વધે છે, જેનાથી બ્રેસ્ટ મિલ્કનું પ્રોડક્શન વધે છે.
બ્રેસ્ટ ફિડિંગ દરમિયાન મહિલાઓની બૉડી પર ઘણો સ્ટ્રેસ પડે છે. એવામાં યોગ કરવાથી તેમને બૉડી પેઈનમાં રાહત મળવાની સાથે બૉડી પોશ્ચરને પણ ઠીક કરી શકાય છે.