Health Tips: શેરડીના રસ પીવના આ છે ફાયદા


By Kishan Prajapati22, Feb 2023 07:08 PMgujaratijagran.com

ઔષધીય ગુણ

ગરમીની શરૂઆત સાથે હવે દરેક સ્થળે શેરડીનો રસ મળશે. તેમાં અનેક ઐષધીય ગુણ હોય છે.

લિવરને સ્વસ્થ રાખે છે

શેરડીના રસના સેવનથી લિવરને સ્વસ્થ રાખી શકાય છે.

કમળાનું નિદાન

કમળાના રોગમાં શેરડીના રસનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.

ડાયાબિટીસમાં ફાયદાકારક

શેરડીના રસમાં ફ્લેવોનાઇડ અને ફેનાલિક એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે. જે ડાયાબિટીસના રોગના નિદાનમાં ફાયદાકારક છે.

રોગ પ્રતિકારક શક્તિ

શેરડીના રસના સેવનથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.

કેન્સરથી બચાવ

શેરડીના રસમાં રહેલાં તત્વો કેન્સરથી બચાવવામાં સહાયક હોય છે.

પાચનમાં સુધારો થાય છે

શેરડીના રસના સેવનથી શરીરમાં પાચનતંત્ર સ્વસ્થ થાય છે.

Skin Care: ગરમીમાં ત્વચાની સમસ્યા થશે, રાખો ધ્યાન