બીટ જેટલું શરીર માટે ગુણકારી છે એટલું જ બીમાર વ્યક્તિ માટે નુકસાનકાર છે. જાણો કયા દર્દીઓએ આનાથી દૂર રહેવું.
બીટમાં રહેલું નાઇટ્રેટ પાચન પછી નાઇટ્રિક ઓક્સાઇડમાં બદલાઇ જાય છે, જે લોહીને પાતળું કરે છે જે બ્લડ પ્રેશરના દર્દીઓને નુકસાન કરે છે.
બીટમાં આક્સાલેટ ભરપૂર માત્રામાં હોય છે જે કિડની પથરીની સમસ્યામાં વધારો કરી શકે છે.
બીટ ખાવાથી ડાયાબિટીસના દર્દીમાં જ્ઞાનતંતુઓની સમસ્યાનું જોખમ રહે છે. આના જ્યૂસથી શરીરમાં ફાયબર પણ ઓછું થાય છે.
જો તમને એલર્જીની સમસ્યા રહે છે તો, આના સેવનથી ખંજવાળ, સ્કિન ઉપર ડાઘા અને તાવ પણ આવી શકે છે.
બીટમાં કેપર, આયર્ન સહિત અન્ય મિનરલ સામેલ હોય છે. આના વધુ સેવનથી લીવરને નુકસાન પહોંચી શકે છે.