Health Tips: પ્રકૃતિના નિયમ અનુસાર રહેવું, ક્યારેય બીમાર થશો નહીં


By Kishan Prajapati13, Feb 2023 07:46 PMgujaratijagran.com

સૂર્યોદય પહેલાં જાગવું

સૂર્યોદય પહેલાં જાગવું જોઈએ. સૂર્યોદયના દર્શન કરવાથી અસંખ્ય રોગ થતા નથી. રાત્રે વહેલાં સૂવું જોઈએ.

ભોજન કરવાના નિયમો જાણી લો

સવારે ભરપેટ ખાવું જોઈએ. બપોરે તેનાથી થોડુક ઓછું અને સાંજે સાવ ઓછું ખાવું જોઈએ. રાત્રે ક્યારેય ખાવું નહીં.

માટીના વાસણમાં ભોજન બનાવવું

માટીમાં પોષકતા 100 ટકા, કાંસાના વાસણમાં 97 ટકા, પીત્તળના વાસણમાં 93 ટકા, એલ્યુમિનિયમના વાસણ અને પ્રેશર કુકરમાં 7-13 ટકા જ હોય છે.

ભોજનમાં ઉપરથી મીઠું લેવું નહીં

ભોજન બનાવ્યા પછી તેમાં મીઠું નાખવું નહીં. તેનાથી બ્લડપ્રેશર વધે છે.

ભોજન બન્યાની 48 મિનિટમાં ખાઈ લેવું

48 મિનિટની અંદર ખાવાથી તેની પોષકતા ઓછી થાય છે. 12 કલાક પછી ખાવું નહીં

આ કારણે સ્નાન કર્યા પછી ભોજન કરવું

ભોજન કર્યા પછી સ્નાન કરવાથી પાચન શક્તિ ઓછી થાય છે અને શરીર અશક્ત થાય છએ. એટલે સ્નાક કર્યા પછી ભોજન કરવું.

સૂવામાં અને ભોજન કરવા માટે રાખો યોગ્ય સમય

મોડી રાત સુધી જાગવાથી શરીરની રોગપ્રતિરોધક શક્તિ ઓછી થાય છે. પાચન પણ સરખું થતું નથી. આંખના રોગ પણ થાય છે.

પાન, ગોળ અને વરિયાળી કરશે પેટ સાફ

ભોજન કર્યા પછી પાન, ગોળ અથવા વરિયાળી ખાવાથી પાચન પ્રક્રિયા સારી થાય છે. અપચો દૂર થાય છે.

સમાચારથી સતત અપડેટ રહેવા જોડાયેલાં રહો ગુજરાતી જાગરણ સાથે.

હિના ખાને બીચ પર આપ્યા હટકે પોઝ, જુઓ ફોટો