Health Tips: ઊંઘ ના આવવાની સમસ્યા, સૂતા પહેલાં આ વસ્તુઓનું સેવન કરો


By hariom sharma16, Feb 2023 07:00 AMgujaratijagran.com

સ્વસ્થ શરીર માટે ઊંઘ જરૂરી

સ્વસ્થ શરીર માટે ઊંઘ જરૂરી છે. આ બ્રેન ફન્કશનમાં સુધારો કરે છે અને ઘણી બીમારીઓ સામે રક્ષણ આપે છે.

ઊંઘ લાવવા માટે આ વસ્તુઓનું સેવન કરો

કેટલાક ફૂડ તમને આમાં મદદ કરી શકે છે. સૂતા પહેલાં આ વસ્તુઓનું સેવન ફાયદાકારક છે.

નટ્સ

નટ્સમાં મેલાટોનીન હોય છે, જે ઊંઘમાં વધારો કરે છે. બદામ જેવા નટ્સ ઊંઘ ના આવવાની સમસ્યામાં મદદ કરે છે.

ચોખા

ચોખા કાર્બ્સ અને ગ્લાઇસેમિક ઇન્ડેક્સથી ભરપૂર હોય છે. ઊંઘવાના એક કલાક પહેલા ચોખા ખાવાથી ઊંઘ સારી આવે છે.

કીવી

ફાયબર અને કેરોટીનોયડ એન્ટિઓક્સિડેન્ટથી ભરપૂર કીવીમાં, સ્લીપ ક્વોલિટીને સુધારો કરવાની સારી ક્ષમતા હોય છે.

ચેરી જ્યૂસ

આમાં મેલાટોનિન રહેલું હોય છે, જે ઊંઘ માટેના જવાબદાર હોર્મોન છે. આ શરીરને પણ મેલાટોનિન બનાવવા માટે મદદ કરે છે.

દૂધ

રાત્રે સૂતા પહેલા હુંફાળું દૂધ પીવું, જેનાથી ઊંઘ સારી આવશે.

અતિશય ખાવું નહીં

વધુ પડતું ખાવાનું અને મોડી રાત્રે આલ્કોહોલ પીવાથી પણ તમારી ઊંઘની પદ્ધતિમાં ખલેલ પડી શકે છે.

આવી અવનવી માહિતી માટે જોડાયેલા રહો ગુજરાતી જાગરણ સાથે

Health Tips: દૂધમાં અળસીના બીજ પલાળીને ખાવાના ફાયદા