અળસીના બીજામાં પ્રોટીન, ઓમેગા-3 ફેટી એસિડ, ફાયબર અને ફેટ હોય છે. અળસીનું સેવન કરવાથી તમે ફીટ અને હેલ્ધી અનુભવશો.
દૂધમાં પલાળેલા અળસીના બીજનું સેવન હૃદય માટે ફાયદાકારક હોય છે. અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ રહેલું હોય છે.
આંતરડા માટે લાભકારક
જો તમે નિયમિત રીતે દૂધમાં અળસીના બીજને પલાળીને સેવન કરો છો, તો આનાથી શરીરમાં એસ્ટ્રોજનનું લેવલ વધે છે.
અળસીના બીજમાં ફેટ, કેલેરી અને કાર્બ્સ હોય છે, જે વજન વધારવામાં મદદ કરે છે.
જો તમે અળસીના બીજા ખાસો તો તમને પર્યાપ્ત માત્રામાં પ્રોટીન મળશે. દૂધમાં મિક્સ કરીને ખાવાથી શરીરને વધુ ફાયદો થશે.