થાઈરોઈડ માટે રામબાણ છે આ ઘરેલુ નુસખા, આજથી જ અપનાવો પછી જુઓ કમાલ


By Sanket M Parekh29, Apr 2023 04:14 PMgujaratijagran.com

નારિયેળનું તેલ

થાઈરોઈડની સમસ્યાથી પીડિત છો, તો તમે નારિયેળના તેલનો ઉપયોગ કરી શકો છો. નારિયેળના તેલમાં મળી આવતા મીડિયમ ચેન ફેટી એસિડ થાઈરોઈડની ગ્રંથિમાં સારુ કામ કરે છે.

સુગર ફ્રી ડાયટ

થાઈરોઈડની સમસ્યા થવા પર સુગર ફ્રી ડાયટ લેવું જોઈએ. સુગર અને પ્રેસેસ્ડ ફૂડ શરીરમાં સોજા કરે છે. જેના કારણે થાઈરોઈડ હોર્મોન ટ્રાઈ આયોડોથાયરોનિનનું T4માં રુપાંતર ધીમું થઈ શકે છે.

વિટામિન B12

શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન બી-12ની કમીના કારણે પણ થાયરોઈડ હોર્મોન અસર કરી શકે છે. એવામાં આ વિટામિનની કમીને પૂરી કરવી જોઈએ.

ગ્લૂટેનનો ઉપયોગ ટાળો

જો તમે થાયરોઈડની સમસ્યાથી પીડિત છો, તો તમારે ગ્લુટેન યુક્ત ખોરાક લેવાનું ટાળવું જોઈએ. જેનાથી થાયરોઈડની સમસ્યા વકરી શકે છે.

વ્યાયામ કરો

નિયમિત વ્યાયામ શરીરના અંગો પર સારી અસર કરે છે. દરરોજ વ્યાયામ કરવાથી થાયરોઈડની સમસ્યામાં રાહત મળી શકે છે.

આદુ

આદુમાં રહેલા પોટેશિયમ, મેગ્નેશિયમ વગેરે જેવા ગુણો થાઈરોઈડની સમસ્યાથી છૂટકારો અપાવે છે. આદૂમાં એન્ટી ઈન્ફ્લેમેન્ટરી ગુણ થાઈરોઈડને વધતો રોકે છે.

નાભિ પર એક ચપટી હળદર લગાવવાના અનેક ફાયદા, ઘણીં બીમારીઓ થશે છુમંતર