નથી છૂટી રહી દારૂની લત, તો એક વખત આ ઉપાય અજમાવી જુઓ કમાલ
By Sanket M Parekh
2023-05-07, 16:30 IST
gujaratijagran.com
સુગર ડ્રિન્ક લો
જો તમને દારૂ પીવાની આદત પડી ગઈ હોવાનું લાગતુ હોય, તો એવામાં તમે કોઈ પણ સુગર ડ્રિન્ક લઈ શકો છો.
સમયસર ખાવો અને પાણી પીવો
દારૂ પીનારા લોકો મોટાભાગે ભૂખ્યા હોય છે. એવામાં પેટને ખાલી ના રાખવું જોઈએ. આ માટે દરરોજ 6-8 ગ્લાસ પાણી પીવો અને સમયસર ખોરાક લેવો જોઈએ.
કિશમિશ
તમે દારૂની લત છોડાવવા માટે કિશમિશની મદદ લો. જો તમને દારૂ પીવાની ઈચ્છા થાય, તો તરત કિશમિશ ખાઈ લો. જેથી દારૂ પીવાની ઈચ્છા મરી જશે.
ખજૂર
દારૂની આદત છોડાવવા માટે ખજૂરનો ઉપયોગ કરો. આ માટે ખજૂરનું પાણી પીવો. આ પાણીને દિવસમાં ઓછામાં ઓછું 2થી 3 વખત પીવું જોઈએ.
તુલસીના પત્તા
દારૂની લત છોડાવવા માટે તુલસીના પત્તાનો ઉપયોગ કરો. જેને ખાવાથી દારૂ પીવાની ઈચ્છા ઓછી થઈ જશે.
ગાજરનો જ્યૂસ
દારૂની આદત છોડવા માટે ગાજરનો જ્યૂસ પીવો જોઈએ. જેની સાથે તમે સફરજનનું જ્યૂસ પણ લઈ શકો છે. જેથી દારૂની લત છોડાવવામાં મદદ મળશે.
અશ્વગંધા
દારૂની લત છોડાવવા માટે અશ્વગંધાનો ઉપયોગ કરો. આ માટે દૂધમાં એક ચમચી અશ્વગંધા ચુરણ મિલાવીને લેવાથી દારૂ પીવાની આદત છૂટી શકે છે.
ક્રૂર મુઘલ બાદશાહ ઔરંગઝેબની પુત્રી કેવી રીતે બની ગઈ કૃષ્ણ ભક્ત?
Explore More