પેટની ચરબી ઓછી કરવા પીવો આ જાદુઈ ડ્રિન્ક્સ, થોડા દિવસોમાં ફરક દેખાશે


By Sanket M Parekh2023-05-20, 16:34 ISTgujaratijagran.com

એપલ વિનેગર

દરરોજ 3 ચમચી એપલ સાઈડર વિનેગરને એક ગ્લાસ પાણીમાં મિક્સ કરીને પીવાથી તમારા પેટની ચરબી ઓછી થઈ શકે છે. જે વેટ લૉસમાં મદદ કરે છે.

ગ્રીન ટી

ગ્રીન ટી મેટાબૉલિઝમને વધારવાનું કામ કરે છે. જેથી ઝડપથી પેટની ચરબી ઓછી થવા લાગે છે. જેથી દરરોજ ખાલી પેટે ગ્રીન ટી પીવી જોઈએ.

જીરાનું પાણી

જીરાનું પાણી ઈમ્યૂનિટી વધારે છે અને મેટાબૉલિઝમને ઝડપી કરે છે. જેની મતતથી તમે જલ્દી તમારા પેટની ચરબીથી છૂટકારો મેળવી શકો છો.

તજ અને મધ

તજ અને મધનું પાણી તમારા વધેલા પેટને ઓછું કરી શકે છે. તેની અંદર રહેલા એન્ટી ઑક્સીડેન્ટ્સ તમને વેટ લૉસ કરવામાં મદદ કરી શકે છે.

વરિયાળીનું પાણી

વરિયાળીનું પાણી વજન ઓછું કરવા સાથે બેલી ફેટને પણ સરળતાથી ઘટાડે છે. રાતે વરિયાળીને પાણીમાં પલાળ્યા બાદ સવારે તે પાણી પીવું જોઈએ, થોડા દિવસોમાં ફાયદો દેખાશે.

લીંબુ પાણી

લીંબુના પાણીમાં એન્ટીઑક્સીડેન્ટ્સ અને ફાઈબર હોય છે. જે પેટની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે. તેના દરરોજ સેવનથી તમને થોડા દિવસોમાં ફરક જોવા મળશે.

મેથીનું પાણી

મેથીના પાણીનું સેવન મેટાબૉલિઝમને બૂસ્ટ કરવાનું કામ કરે છે. તેના દરરોજ સેવનથી તમને ટૂંક સમયમાં વધેલા પેટમાંથી છૂટકારો મળી શકે છે.

મહિલાઓના સ્વાસ્થ્ય માટે વરદાન છે મેથીના દાણાનું સેવન, જાણો તેના મેજિકલ ફાયદા