સફરજનમાં કેલ્શિયમ અને વિટામિન સી ભરપુર હોય છે. આ બન્ને તત્વો કોલેજનના નિર્માણ અને હાડકાના નવા ટિશ્યૂના નિર્માણમાં તમારી મદદ કરી શકે છે.
સ્ટ્રોબેરી એન્ટીઑક્સિડેન્ટથી ભરપુર હોય છે. જે તમારા નબળા હાડકાઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે
પપૈયામાં અનેક પોષક તત્વો મળી આવે છે. જે હાડકાને વધારે મજબૂત કરવામાં મદદ કરે છે.
અનાનસ એટલે કે પાઈનેપલ પોટેશિયમથી ભરપુર હોય છે. પોટેશિયમ હાડકામાં કેલ્શિયમની કમીને પુરી કરે છે. જે ખૂબ જ ફાયદાકારક છે.
હાડકામાં સંતરા સારા છે. સંતરામાં ભરપુર કેલ્શિયમ અને વિટામિન-ડી મળી આવે છે, જે હાડકાને મજબૂતી આપે છે
કેળામાં ભરપુર મેગ્નેશિયમ હોય છે. જે હાડકા અને દાંતોના સ્ટ્રક્ચર તેમજ વિકાસમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
કિવીમાં સૌથી વધારે પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. જે હાડકાને મજબૂતી આપે છે અને ઑસ્ટિયોપોરોસિસની સમસ્યાને પણ અટકાવે છે.