મોઢું ખોલીને શ્વાસ લેવો અથવા ઊંઘવું બંને હાનિકારક છે, જાણો નુકસાન


By hariom sharma08, Apr 2023 08:35 PMgujaratijagran.com

હૃદય માટે હાનિકારક

મોઢું ખોલીને ઊંઘવું અથવા શ્વાસ લેવાથી હૃદયને લગતી સમસ્યાનું ઝોખમ વધી શકે છે. મોંઢાથી શ્વાસ લેવાના કારણે શરીરમાં ઓક્સિજન લેવલ ઘટવા લાગે છે, જેના કારણે બ્લડ ફ્લો પર અસર થાય છે અને તેથી હાર્ટ અટેકનું જોખ

શરીરમાં થાક રહે છે

ઊંઘતા સમયે અથવા નોર્મલ પણ જો શ્વાસે લેતા મોઢાનો ઉપયોગ કરો છો તો, તમને થાક અને કમોજરી સમસ્યા થઇ શકે છે. મોઢાથી શ્વાસ લેવાના કારણે ફેફસામાં ઓક્સિજનનો પ્રવાહ ઘટવા લાગે છે, જે શરીરમાં થાકનું કારણ બને છે.

મોઢામાંથી દુર્ગંધ આવવી

મોઢું ખોલીને શ્વાસ લેવાથી અથવા ઊંઘવાથી હૈલિટોસિસની સમસ્યા થઇ શકે છે. હૈલિટોસિસની સમસ્યામાં લાર સૂકાવા લાગે છે, જેના કારણે શ્વાસમાંથી દુર્ગંધ આવે છે.

મોઢામાં ડ્રાઇનેસની સમસ્યા

મોઢું ખુલ્લુ રાખીને ઊંઘવાથી અંદર હવા જાય છે, જેના કારણે માઉથ સલાઇવા ડ્રાઇ થવા લાગે છે. સલાઇવા ડ્રાઇ થવા પર લાર બિલ્ડઅપ પ્લાક રોકાઇ જાય છે, જે ઓરલ હેલ્થ માટે નુકસાનકારક છે.

દાંત માટે હાનિકારક

મોઢું ખોલીને શ્વાસ લેવો અથવા ઊંઘવું બંને દાંત માટે હાનિકારક છે. મોઢું ખોલીને શ્વાસ લેવાથી દાંતો પર બેક્ટેરિયા વધવા લાગે છે. જે પેઢામાં ઇન્ફેક્શન અને દાંતોમાં કેવિટીજનું જોખમ વધારે છે.

આંખોમાં દુખાવો થાય ત્યારે શું કરવું