ગરમીની સિઝનમાં લીંબુ છે લાજવાબ, તેનો રસ પીવાના મેજિકલ ફાયદા જાણીને થશો દંગ


By Sanket M Parekh2023-05-12, 16:16 ISTgujaratijagran.com

ઈમ્યૂનિટી બૂસ્ટ કરશે

લીંબુ ખાટા ફળો પૈકી એક છે. જે વિટામિન-સીનો સારો સોર્સ છે. વિટામિન સી ઈમ્યૂનિટીને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

વેટ લૉસ માટે

લીંબુ પાણી શરીરમાંથી ઝેરીલા તત્ત્વોને બહાર નીકાળીને વજન ઓછું કરવામાં મદદ કરે છે. જેના સેવનથી તમને બેલી ફેટથી છૂટકારો મળી શકે છે.

ડિપ્રેશનથી રાહત

લીંબુમાં મળી આવતા ગુણ ડિપ્રેશનથી છૂટકારો અપાવવામાં મદદ કરી શકે છે. એવામાં તણાવમાંથી પસાર થઈ રહેલા લોકોએ લીંબુના પાણીનું સેવન કરવું જોઈએ.

બ્લડ પ્રેશર માટે

લીંબુમાં સિટ્રસ એસિડ મળી આવે છે. આ સિવાય લીંબુમાં રહેલ વિટામિન-સી બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે.

પાચન

લીંબુ પાણીમાં હાઈડ્રોક્લોરિક એસિડ અને પિત્ત સિક્રેશના પ્રોડક્શનને વધારે છે, જેથી પાચન અને પેટની ગેસ સબંધી સમસ્યાથી છૂટકારો મળી શકે છે.

કિડની માટે

લીંબુનું નેચર ભલે એસિડિક હોય, પરંતુ શરીરમાં જઈને તે એલ્કલાઈનને અસર કરે છે અને કિડની માટે લીંબુ પાણીનું સેવન ક્લીન્જરની જેમ કામ કરી શકે છે.

કબજિયાતથી રાહત

ગરમીની સિઝનમાં એસિડિટી અને કબજિયાતની સમસ્યા સામાન્ય છે. એવામાં લીંબુ પાણીનું સેવન તમને પેટની અનેક સમસ્યાથી બચાવી શકે છે.

અદા શર્માની મનમોહક અદાએ મહેફિલ લૂંટી