સૂતા પહેલા ચહેરા પર લગાવો ઘી, ફાયદા જાણીને ચોંકશો


By Sanket Parekh2023-04-23, 16:32 ISTgujaratijagran.com

કરચલીઓ દૂર થશે

દેશી ઘીમાં ઑમેગા-3 ફેટી એસિડ હોય છે, જે ચહેરા પરની કરચલીઓ ઓછી કરવાનું કામ કરે છે. આટલું જ નહીં, તે બ્લેકનેસને પણ બૂસ્ટ કરે છે.

ડ્રાય સ્કિનથી રાહત

ડ્રાય સ્કિનની સમસ્યામાં દેશી ઘી લગાવવાથી ઘણો ફાયદો થાય છે. જે સ્કિનને અંદરથી નરિશ કરવામાં મદદ કરે છે.

ડલ સ્કિન માટે

ડલ સ્કિનમાં દેશી ઘી લગાવવું ફાયદાકારણ છે. રેગ્લુયર તેને લગાવવાથી સ્કિનને અંદરથી નિખરવામાં મદદ મળે છે.

બ્લડ સર્ક્યૂલેશન

ચહેરાનું બ્લડ સર્ક્યૂલેશન પણ સ્કિનની ચમક વધારવા તેમજ અન્ય સમસ્યાથી બચવામાં ખૂબ જ મદદ કરી શકે છે.

ફાટેલા હોઠ માટે

રાતે સૂતા પહેલા ફાટેલા હોઠ ઉપર દેશી ઘી લગાવવાથી હોઠ મુલાયમ થાય છે.

કાળા ડાઘા દૂર કરવા

આજકાલ દરેકના ચહેરા પર કાળા ડાઘ અને ખીલની સમસ્યા જોવા મળે છે. એવામાં રાતે સૂતા પહેલા ઘી લગાવવાથી આ સમસ્યામાં રાહત મળે છે.

સ્વસ્થ શરીર માટે ખૂબ જ જરૂરી Vitamin-K આ ફૂડ્સમાંથી મળશે, તમે પણ જાણી લો