Health Tips: આ દેશી નુસખાથી સપ્તાહમાં જ સાફ થઈ જશે બેડ કોલેસ્ટ્રોલ


By Sanket M Parekh22, Sep 2024 04:08 PMgujaratijagran.com

બેડ કોલેસ્ટ્રોલ

આજે અમે તમને 7 એવા દેશી નુસખા વિશે જણાવીશું, જેને અજમાવવાથી તમારી નસોમાં જમા થયેલ બેડ કૉલેસ્ટ્રોલ એક સપ્તાહમાં સરળતાથી સાફ થઈ જશે.

અજમો

અજમામાં મળી આવતા પોષક તત્વો કૉલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તો તમે દરરોજ સવારે ખાલી પેટ એક ચમચી અજમાનું સેવન કરી શકો છો.

ઓમેગા-2 ફેટી એસિડ

માછલી, અખરોટ, ચિયા સિડ્સ વગેરેમાં ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે. જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે.

તજ ખાવા જોઈએ

તજમાં એન્ટી ઓક્સિડેન્ટ્સ હોય છે, જે કૉલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. તમે તજને ચા અથવા કૉફીમાં મિક્સ કરીને પણ પી શકો છો.

દાડમના દાણા

દાડમમાં પણ એન્ટીઑક્સિડેન્ટ્સ હોય છે. જે કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કામ કરવામાં મદદ કરે છે. તમે દરરોજ દાડમનું જ્યૂસ પી શકો છો.

બદામ ખાવ

બદામમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે. આથી તમે દરરોજ બદામ ખાઈ શકો છો.

કેળા ખાધા બાદ શું ન કરવું જોઈએ તેની વિશેષ કાળજી રાખો