આર્થરાઈટીસનો દુ:ખાવો ઓછો કરશે ગિલોય, જાણો કેવી રીતે કરશો સેવન
By Sanket M Parekh2023-04-30, 16:26 ISTgujaratijagran.com
ગિલોયનો ઉકાળો
આર્થરાઈટીસના દુખાવાને ઓછો કરવા માટે તમે ગિલોયનો ઉકાળો બનાવીને પી શકો છે. જેને બનાવવા માટે ગિલોયના લાકડાને ઉકાળીને તેનું પાણી ગાળી લો અને તેને પી લો. તેમાં સ્વાદ માટે તમે મધ પણ મિલાવી શકો છો.
ગિલોય પાવડર
આર્થરાઈટીસ કે પછી સાંધામાં દુખાવાથી રાહત મેળવવા માટે ગિલોયના પાવડરનું સેવન કરવું ઘણું ફાયદાકારક હોય છે. આ માટે દૂધમાં થોડો ગિલોયનો પાવડર મિલાવીને પી શકો છો.
ગિલોયના પત્તાને ઉકાળીને પીવો
ગિલોયના પત્તાને ઉકાળીને પીવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થાય છે. જેનાથી ઈમ્યુનિટી વધવાની સાથે આર્થરાઈટીસના દુખાવામાં પણ રાહત મળે થે. આ માટે ગિલોયના પત્તાને પાણીમાં ઉકાળીને પી લો.
જેનિફર વિંગેટની આકર્ષક તસવીરો જોઈ ફેન્સ થયા દિવાના