Fennel Seeds Benefits: પાચનની સમસ્યા છે તો ચોક્કસ ખાઓ વરિયાળી, જાણો તેના ફાયદા


By Jagran Gujarati19, Jan 2023 10:46 AMgujaratijagran.com

વરિયાળીમાં ઘણા આયુર્વેદિક ગુણો હોય છે. તેમાં વિટામિન C, E, K, જિંક, પોટેશિયમ, મેગ્નેશિયમ, સેલેનિયમ, આયર્ન, ફાઇબર જેવા પોષકતત્ત્વો હોય છે.વરિયાળીના આયુર્વેદિક ગુણ

વરિયાળી વજન ઓછું કરવાની સાથે પાચનશક્તિને મજબૂત કરે છે સાથે સાથે ત્વચાની સુંદરતા વધારમાં પણ વરિયાળી લાભદાયક છે.પચવામાં સહાયરૂપ

માઉથ ફ્રેશનર તરીકે તો વરિયાળીનો લોકો ખૂબ જ ઉપયોગ કરે છે. ટેસ્ટ વધારવા માટે તેમાં સાકર મિક્સ કરવામાં આવે છે.ટેસ્ટ સાથે બેસ્ટ સાકર- વરિયાળી

જો દૂધ તમારા ગળાથી નીચે ના ઉતરતું હોય તો, તેમાં વરિયાળી મિક્સ કરીને પી શકો છો. દૂધમાં વરિયાળી ભેળવીને ગરમ કરીલો ત્યારબાદ તેને ગાળીને ગરમાગરમ પીવો.દૂધ સાથે વરિયાળી

વરિયાળી અને સાકરનું સેવન કરવાથી આયર્નની ઉણપ દૂર થાય છે. આનાથી હિમોગ્લોબિન વધે છે અને શરીરમાં લોહીના ભ્રમણમાં સુધારો થાય છે.દૂર થશે આયર્નની ઉણપ

આવી જ અન્ય વેબસ્ટોરી જોવા માટે

રસોડામાં વાસ્તુ મુજબ કલર કરાવો, વધશે સુખ-સમૃદ્ધિ