Health Tips સૂતા પહેલાં પીવો ગરમ દૂધ, જાણો ફાયદા


By hariom sharma21, Feb 2023 07:30 AMgujaratijagran.com

હાડકાં મજબૂત બનશે

દૂધ કેલ્શ્યિમનો સારો સ્ત્રોત છે. એટલે જ રોજ રાત્રે સૂતા પહેલાં ગરમ દૂધનું સેવન કરવાથી દાંત અને હાડકાં મજબૂત બને છે.

ગળા માટે પણ ફાયદાકારક

ગરમ દૂધ ગળાને લગતી સમસ્યા પણ દૂર કરે છે. આ પ્રકારની સમસ્યા થવા પર દૂધમાં એક ચપટી કાળા મરી મિક્સ કરીને દૂધ પીવું જોઇએ.

તણાવમાં રાહત

ઘણાં લોકો ઓફિસથી ઘરે પહોંચ્યા પછી પણ તણાવમાં જોવા મળે છે. એવામાં થોડું ગરમ દૂધ પીવાથી તણાવમાં રાહત અનુભવશો.

અનિદ્રામાં પણ અસરકારક

રોજ દૂધ પીવાથી તમને ઊંઘ ન આવવાની સમસ્યામાં રાહત મળશે. રોજ રાત્રે સૂતા પહેલાં નવસેકુ દૂધ પીવાથી સારી અને ભરપૂર ઊંઘ આવે છે.

કબજિયાતમાં મળશે રાહત

કબજિયાતની સમસ્યાથી પીડાતા લોકો માટે દૂધ ખૂબ જ ફાયદાકારક છે. એમના માટે ગરમ દૂધ દવાની જેમ અસર કરે છે.

ગરમીમાં શુષ્ક ત્વચાથી બચવાના ઘરેલું ઉપાય