ખારેક શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ સાથે જ તે ઘણી ગંભીર બીમારીથી પણ બચાવે છે.
ખારેકમાં ભરપૂર માત્રામાં આયરન, પોટેશિયમ, વિટામિન B6, ફોસ્ફરસ અને વિટામિન C જેવા તત્વો હોય છે.
ખાલી પેટ ખારેક ખાવાથી તમામ ફાયદા થાય છે અને ઘણી બીમારીઓથી શરીરની રક્ષા થાય છે.
ખારેકમાં ભરપૂર માત્રામાં ફાયબર હોય છે. ખાલી પેટ ખજૂર ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
ખારેકમાં ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછું હોય છે. એટલે ખારેક ખાવાથી બ્લડ શુગર લેવલ કન્ટ્રોલમાં રહે છે.
ખાલી પેટ ખારેક ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે. તેના નિયમિત સેવનથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે.
ખાલી પેટ ખારેક ખાવાથી યૌન અશક્તિ દૂર થાય છે અને પુરુષોમાં સ્ટેમિના અને પ્રજનન ક્ષમતા પણ વધે છે.