વિટામિનથી ભરપૂર હોય છે, દાડમના દાણા ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભો મળે છે.
દાડમમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, મેંગનીઝ, ઝીંક,લોહ, બોરોન અને કોપર જેવા પોષક તત્વો મળી આવે છે.
દાડમના દાણામાં પોલિફેનોલ્સ, વિટામીન સી અને અન્ય એન્ટિ-ઓક્સિડેન્ટસ હોય છે. જે ઈમ્યુનિટી વધારવામાં હેલ્પ કરે છે.
દરરોજ એક દાડમ ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે. આ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે.
દાડમમાં સારી માત્રામાં ફાયબર હોય છે. તેથી તેમ દાડમનું જ્યુસ પીવાથી બ્લડ પ્રેશર અને પાચનક્રિયા માટે હેલ્પફુલ છે.
દરરોજ દાડમનું સેવન કરવાથી સ્કીન સારી રહે છે. તેનાથી કરચલીઓ અને ડાઘ-ધબ્બા પણ દૂર થાય છે.
તમને ભુલવાની સમસ્યા હોય તો તમે રોજ દાડમનું સેવન કરી શકો છો, જે તમારી યાદશક્તિમાં વધારો કરે છે.
દાડમમાં ઓછી કેલરી અને ચરબી બર્ન કરવાની ક્ષમતા હોય છે, તેથી તેનું સેવન કરવાથી વજન ઘટે છે.
માહિતી ગમે તો લાઈક-શેર કરો અને આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.