વધારે પડતુ વિચારવાનુ કરો બંધ, અનેક બીમારીઓનુ બનશે જોખમ


By Prince Solanki28, Dec 2023 06:07 PMgujaratijagran.com

વધારે પડતા વિચાર

વધારે પડતા વિચાર કરવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. તેનાથી ડિપ્રેશન અને તણાવ જેવી સમસ્યા થઈ શકે છે. ચલો જાણીએ વધારે પડતા વિચાર કરવાથી થતા નુકસાન વિશે.

હાર્ટ માટે નુકસાનકારક

વધારે વિચારો કરવાની આદત હાર્ટ સાથે જોડાયેલી સમસ્યાઓનુ કારણ બની શકે છે. વધારે વિચારવાથી બ્લડ પ્રેશરની સમસ્યા ઉભી કરી શકે છે, જે હાર્ટ અટૈક અને સ્ટ્રોકનુ કારણ પણ બની શકે છે.

ત્વચા પ્રભાવિત કરે

વધારે પડતા વિચારો કરવાની આદત ત્વચાને પણ પ્રભાવિત કરે છે, જેના કારણે તમને ત્વચા સંબધિત સમસ્યાઓ પણ થઈ શકે છે.

બ્લડ પ્રેશરની સમસ્યા

જો તમે વધારે સમય કોઈ વસ્તુ વિશે વિચારો છો તો બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે. જો તમને પહેલાથી જ હાઈ બ્લડપ્રેશરની બીમારી છે તો કોઈ વિશે વિચારવાનુ ટાળો.

રોગપ્રતિકારક શક્તિ ઘટાડો

વધારે પડતા વિચાર કરવાથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે. તેના કારણે શરીરની કાર્યક્ષમતા પર અસર થાય છે.

કૈંસરનુ જોખમ

વધારે પડતા વિચારો કરવાથી શરીરમા કૈંસર જેવી મોટી બીમારીનુ જોખમ પણ વધે છે. જોકે આવુ કોઈ સંશોધનમા સાબિત થયુ નથી.

પેટ માટે નુકસાનકારક

વધારે પડતુ વિચારવુ પેટ સાથે જોડાયેલી સમસ્યાઓનુ કારણ બની શકે છે. તેનાથી મેટાબોલિજમ પણ નબળુ પડે છે, અને તેની અસર પાચનતંત્રની કાર્યક્ષમતા પર પડે છે.

વજન વધે

વધારે વિચારવાથી તણાવ અને એન્જાયટી જેવી સમસ્યાઓ થાય છે, જેના કારણે શરીરનુ વજન વધે છે. વધારે વિચારવાથી તણાવના હોર્મોન્સ પણ વધે છે, જેના કારણે શરીરનુ વજન વધે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

પેટમા જમા થયેલ મળ સરળતાથી થશે નીકળ, ખાઓ આ ફળ