પેટમા જમા થયેલ મળ સરળતાથી થશે નીકળ, ખાઓ આ ફળ


By Prince Solanki28, Dec 2023 05:59 PMgujaratijagran.com

પેટમા ગંદગી

આજકાલ લોકો જંક ફૂડનુ વધારે માત્રામા સેવન કરવાથી પેટમા ગંદકી જમા થાય છે. જેના કારણે પેટ સંબધિત સમસ્યા પણ થાય છે.

કબજિયાતની સમસ્યા

ઘણા લોકો કબજિયાતની સમસ્યા થાય છે, જેના કારણે પેટમા જમા થયેલુ મળનો યોગ્ય રીતે નીકાલ થતો નથી. જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

પેટ સાફ કરે તેવા ફળો

કબજિયાત અને અપચની સમસ્યાને દૂર કરવા માટે તમે કેટલાક ફળોનુ સેવન કરી શકો છો. આ ફળોના સેવનથી તમારા પેટમાથી મળને સંપૂર્ણ રીતે નીકાલ થઈને પેટને સાફ રાખવામા મદદ મળે છે. આ ફળોનુ સેવન તમે નાસ્તામા કરી શકો છો.

પપૈયુ

પપૈયુ પેટને સ્વસ્થ રાખવાથી લઈને શરીરની અન્ય સમસ્યાઓ માટે પણ ઉપયોગી છે. પપૈયામા રહેલુ ફાઈબર પાચનતંત્રને સ્વસ્થ બનાવે છે.

જમરુખ

જમરુખના સેવનથી પેટની સફાઈ કરવામા ઘણી મદદ મળે છે. તેમા ફાઈબરની માત્રા વધારે હોય છે, જે પાચનક્રિયાને તેજ બનાવે છે.

કીવી

કીવીમા રહેલા ઔષધિય ગુણ શરીરને અનેક સ્વાસ્થ્ય સંબધિત ફાયદાઓ આપે છે. કીવીની સેવનથી પેટની સાફ ન થવાની સમસ્યાથી પણ છૂટકારો મળે છે.

સફરજન જરુર ખાઓ

સફરજનના સેવનથી શરીરને ઘણી બીમારીઓથી બચાવી શકાય છે. જો તમે પેટમા જમા થયેલી ગંદકીને દૂર કરવા માંગો છો તો તમે રોજ એક સફરજનનુ સેવન કરો.

ફાઈબરનુ સેવન

પેટ સાથે જોડાયેલી સમસ્યાઓને દૂર કરવા માટે તમે ફાઈબરયુક્ત ખોરાક અને ફળો ખાઈ શકો છો. ફાઈબરયુક્ત ખોરાક ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

રોજ ખાઓ એક મુઠ્ઠી ચણા, રહેશો અનેક બીમારીઓથી દૂર