ભીંડાનું શાક તો બધાને પ્રિય હોય છે. પરંતુ અમુક સંજોગોમાં ભીંડો ખાવાનું ટાળવું જોઈએ.
ભીંડો પુરુષો માટે લાભદાયી માનવામાં આવે છે પરંતુ કોણે ભીંડો ન ખાવો તે ઓઈએ.
ઉધરસ હોય તે લોકોએ ભીંડો ન ખાવો.
પાંચનશક્તિ નબળી હોય તે લોકોએ ભીંડો ન ખાવો. પેટ બગડેલું હોય.
કિડનીની સમસ્યા હોય તે લોકોએ ભીંડા ખાવાનું ટાળવું જોઈએ.
એસિડિટીની સમસ્યા હોય તો ભીંડો ખાવાનું ટાળવું જોઈએ.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.