જાયફળના છે અનેક ફાયદા


By Jivan Kapuriya2023-05-16, 14:02 ISTgujaratijagran.com

ફાયદાની વાત

જાયફળ સામાન્ય રીતે ભોજનમાં સ્વાદ અને સુગંધ વધારવા માટે ઉપયોગ કરાય છે. પણ તે તમારી બિમારીને કેવી રીતે દૂર કરી શકે છે તેના વિશે આજે અહીં વાત કરીશું.

અનિંદ્રામાં

જાયફળ બ્લડપ્રેશર અને અનિંદ્રાની સમસ્યામાં કારગર છે.

ડાયાબિટીસમાં

જાયફળ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

દુખાવાથી રાહ

જાયફળમાં એંટીબેક્ટેરિયલ અને એંટી-ઇંફ્લેમેટરીના ગુણ હોય છે જાયફળના તેલના પણ ઘણા લાભ છે. તે સોજા, માંસપેશીઓ અને સાંધાના દુખાવાથી રાહત આપે છે.

વજન માટે

જાયફળનું નિયમિત સેવન કરવાથી વજન કંટ્રોલ થાય છે. ગેસ અને અપચાની સમસ્યા પણ દૂર થાય છે.

દાંત માટે

જાયફળમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ પણ જોવા મળે છે, જે દાંતમાં સડો થવા દેતો નથી.

સતત ત્રીજા મહિને નિકાસમાં થયો ઘટાડો, વ્યાપાર ખાધ 20 મહિનાના નીચા સ્તરે