Clove Benefits: શેકેલા લવિંગ ખાવાથી શું થાય છે?


By Sanket M Parekh25, Sep 2024 03:39 PMgujaratijagran.com

ઈમ્યુનિટી બૂસ્ટ

શેકેલા લવિંગ ખાવાથી ઈમ્યૂનિટી સિસ્ટમ મજબૂત બને છે. જે વાયરલ બીમારીઓના ખતરાથી બચાવે છે. જેનાથી ઈન્ફેક્શન સાથે સંકળાયેલી બીમારીઓનું જોખમ પણ ઘટે છે.

મોંઢાની દુર્ગંધ દૂર કરશે

શેકેલા લવિંગ ચાવવાથી મોંઢામાંથી આવતી દુર્ગંધ દૂર થઈ શકે છે. રાતે સૂતા પહેલા આવા લવિંગ ચાવવાથી શ્વાસમાંથી આવતી દુર્ગંધની સમસ્યા દૂર થાય છે.

શરદી-ખાંસીમાં રાહત

શરદી-ખાંસીને રોકવા માટે શેકેલા લવિંગ ફાયદેમંદ છે. જેને ચાવવા માત્રથી ગળાની ખારાશ દૂર થાય છે.

સોજાની સમસ્યાથી છૂટકારો

શેકેલા લવિંગમાં રહેલ એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણ સોજા ઓછા કરવા માટે અસરદાર છે. જેના સેવનથી સાઈનસની સમસ્યા દૂર થાય છે.

પાચન સુધરે

શેકેલા લવિંગનું સેવન કરવાથી પાચન શક્તિ સુધરે છે. જેનાથી એસિડિટીની સમસ્યાથી રાહત મળે છે.

બૉડી ડિટૉક્સ કરે

શેકેલા લવિંગનું સેવન કરવાથી લોહી સાફ થાય છે અને શરીરમાં રહેલી ગંદકી દૂર થાય છે. જેના કારણે સ્કિનની સમસ્યા પણ દૂર થાય છે.

માંસપેશિઓનો દુ:ખાવો દૂર

શેકેલા લવિંગનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે. આ સાથે જ માંસપેશીઓની પીડામાંથી છૂટકારો મળે છે.

Weight Loss Tips: વહેલી સવારે આ 5 કામ કરવાથી ઝડપથી ઘટશે વજન, થોડા દિવસમાં જ દેખાશો સ્લીમ