શુગરથી લઈને આ 6 બીમારીઓમા ફાયદાકારક છે કાચી ડુંગળી


By Hariom Sharma06, Dec 2023 01:18 PMgujaratijagran.com

કાચી ડુંગળી

ડુંગળીનો ઉપયોગ કરવાથી સ્વાદ તો વધે જ છે પણ સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. ડુંગળીમા વિટામિન એ, બી6 અને બી કોમ્પલેક્ષ પણ હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ચલો જાણીએ ડુગળીના અન્ય ફાયદાઓ વિશે.

ડાયાબિટીસ

ડુંગળીનુ સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે કાચી ડુંગળીને સલાડમા ખાઈ શકો છો.

સોજા થશે ઓછા

ડુંગળીમા ઘણા એંટી ઓક્સિડેંટ ગુણો રહેલા હોય છે. આ શરીરમા થતી સોજાની સમસ્યા દૂર કરે છે.

આયરનની ઉણપ

ડુંગળીમા આયરન અને પોટેશિયમ ભરપૂર માત્રામા હોય છે. એવામા તેના સેવનથી આયરનની ઉણપ દૂર થાય છે.

રોગપ્રતિકારક શક્તિમા વધારો

ડુંગળીમા રહેલા ફોસ્ફરસ, વિટામિન સી તથા પોટેશિયમ જેવા પોષકતત્વો રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે છે. જેનાથી ઘણી બીમારીઓ પણ દૂર રહે છે.

ચેપ દૂર કરે

ડુંગળીમા એંટી ઓક્સિડેંટ ગુણો રહેલા હોય છે, જે શરીરમા ચેપને દૂર કરે છે.

હાડકાઓ મજબૂત કરે

ડુંગળીનુ સેવન કરવાથી શરીરના હાડકા પણ મજબૂત થાય છે. તેમા કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફોરસ મળી આવે છે, જે શરીરના હાડકા મજબૂત બનાવે છે.

હાર્ટ માટે ફાયદાકારક

ડુંગળીમા એંટી ઓક્સિડેંટ અને એંટી ઈફ્લેમેટરી ગુણ મળી આવે છે. જેનાથી કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે અને બ્લડ પ્રેશર પણ સુધરે છે. જેથી કાચી ડુંગળી ખાવાથી હાર્ટનુ સ્વાસ્થ્ય પણ સારુ રહે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

એક મહિના સુધી એલોવેરાના જેલને ચહેરા પર લગાવવાથી થતા ફાયદા