કમળ કાકડીમાં આયરન, ફાઈબર, પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો મળી આવે છે. જે ડાઈઝેશન સિસ્ટમને મજબૂત કરવા સાથે એલર્જીથી થનારી સમસ્યાથી દૂર કરે છે. જાણો તેના અન્ય ફાયદાઓ વિશે
કમળ કાકડી ડાયાબિટીશને કંટ્રોલ કરવામાં ખૂબ જ ફાયદેમંદ છે. આ ઉપરાંત તેનું શાક ખાવાથી ગ્લુકોઝનું લેવલ પણ કંટ્રોલમાં રહે છે. આ સાથે જ તે ઈસ્યુલિનને વધતા અટકાવે છે.
કમળ કાકડી ફેટી લિવરની સમસ્યા દૂર કરે છે. જેમાં રહેલ એન્ટી ઈન્ફેમેન્ટરી ગુણ સીરમ એડપોનેક્ટિનને વધારે છ, જે લિવરને સુરક્ષિત રાખવામાં કામ કરે છે.
કમળ કાકડીમાં લિનોકિલ એસિડ મળી આવે છે, જે ફેટી એસિડ ઈફ્લેમેન્ટરીને કમ કરવાનું કામ કરે છે. આ સાથે જ તે આર્થરાઈટિસ, યુરિક એસિડના કારણે થતી સોજાની સમસ્યાને પણ દૂર કરે છે.
કમળ કાકડીના શાકમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. જે ડાઈઝેશન સિસ્ટમને સુધારવાનું કામ કરે છે. આ સાથે જ તે મેટાબૉલિજમને બૂસ્ટ કરે છે.
આમ તો કમળ કાકડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ મનાય છે, પરંતુ તેનું વધારે પડતુ સેવન કરવાથી પેટ સાથે સંકળાયેલી સમસ્યા જેવી કે કબજિયાત અને અપચો વગેરે થઈ શકે છે.