આ એકજ વસ્તુ છે કાફી, ભગાવશે બધી બીમારીઓ


By Smith Taral12, Jan 2024 05:18 PMgujaratijagran.com

ગોળને સૂપર ફુડ માનવામા આવે છે. આમા ફાઈબર, કાર્બોહોઈડ્રેટ્સ, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, મૈંગેનીઝ, ઝીંક, ફોસ્ફરસ, કોપર,આયરન, પ્લાન્ટ પ્રોટીન, વિટામીન-B જેવા જરૂરી પોષકતત્વ મળી આવે છે. શિયાળામાં ગોળનું સેવન સૌથી સારુ માનવામાં આવે છે. ચાલો જાણીએ, ગોળ ખાવાના કેટ કેટલા ફાયદાઓ થઈ શકે છે.

ઈમ્યુનીટી બુસ્ટ કરશે

ગોળમાં વિટામીન્સ, મિનરલ્સ,એન્ટીઓક્સીડેન્ટ અને બીજા ઘણાં પ્રકારના પોષકતત્વો મળી આવે છે. આ પોષકતત્વો ઘણાં પ્રકારના રોગથી શરીરને બચાવે છે

મસ્લસ થશે મજબૂત

ગોળ આયરથી ભરપુર હોય છે. આયરન હેલધી બ્લડ સેલ્સને સપોર્ટ કરે છે. આનાથી મસલ્સની હેલ્થ સારી થાય છે.

અનેમીયાથી બચાવશે

આયરનથી ભરપુર ગોળ લોહીની કમીને દૂર કરે છે, જેનાથી તમે અનેમીયા જેવી બીમારીથી છુટકારો મેળવી શકો છો.

You may also like

બ્લડ સુગર છે? પણ ગળ્યું ખાવું ગમે છે? તો ઘી સાથે ગોળ ખાવાના આ 6 સ્વાસ્થ્ય લાભ જા

મસાલા ગોળના સેવનથી મળશે અનેક ફાયદા, જાણી લો

શરદી- ઉધરસ

શિયાળામાં ગોળનો ઉકાળો પીવાથી શરદી- ઉધરસનો ઈલાજ કરી શકાય છે. આનાથી ગળામાં થતો દુખાવો અને બળતરામા રાહત મળે છે

બ્લડ પ્રેશર કરશે કંટ્રોલ

ગોળામાં સોડીયમ અને પોટેશિયમ જોવા મળે છે, જે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામા મદદ કરે છે. આના સેવનથી હૃદયનું સ્વાસ્થય સારુ રહે છે.

ગોળ કેટલો ખાવો જોઈએ?

જો તમે દરરોજ ગોળ ખાવા માંગતા હોવ તો, તમારે 10 ગ્રામ ગોળ એક દિવસ માટે પર્યાપ્ત છે. આનાથી વધારે ખાવો હાનિકારક બની શકે છે.

શિયાળામાં હેલ્ધી રહેવા માટે તમે ગોળનું સેવન કરી શકો છો. સ્ટોરી પસંદ આવી હોય તો શેર કરજો. આવી અન્ય માહિતી માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ

કિડની ફેલ થવાના મુખ્ય કારણો આ રહ્યા, જાણી લો