કિડની આપણા શરીરનુ મુખ્ય અંગ છે. તે આપણા શરીરમા રહેલા લોહીને સાફ કરવાનુ કામ કરે છે, પરંતુ ઘણા કારણોસર કિડનીને નુકસાન થાય છે. ચલો જાણીએ આ કારણો વિશે.
ડો. સંજીવ સક્સેના અનુસાર શરીરમા કિડની ખરાબ થવા પર શ્વાસ લેવામા સમસ્યા, ડાયરિયાની સમસ્યા તથા શરીરમા થાકની સમસ્યા થાય છે. જો તમને આ લક્ષણો જોવા મળે તો તરત જ ડોક્ટરની સલાહ લો.
શરીરમા વધારે માત્રામા બ્લડશુગરના કારણે કિડનીની સમસ્યા થઈ શકે છે. એવામા કિડનીને નુકસાન થતી અટકાવવા માટે તમારે બ્લડશુગરને નિયંત્રણમા રાખવુ જરુરી છે.
હાઈબ્લડ શુગરને નિયંત્રણમા રાખવામા ન આવે તો કિડની પર તેની અસર થઈ શકે છે. એવામા બ્લડશુગરને તમે નિયંત્રણમા રાખવા માંગો છો તો બ્લડપ્રેશરને કંટ્રોલમા રાખવુ જરુરી છે.
પેશાબ કરવામા મુશ્કેલી થવી પણ કિડની ખરાબ થઈ શકે છે. પેશાબ બહાર ન નીકળવાથી શરીરમા ટોક્સિન જમા થાય છે, જે કિડનીને નુકસાન થાય છે.
કિડની ખરાબ થવાનુ મુખ્ય કારણ ડાયરિયા પણ હોય શકે છે. ડાયરિયા થવા પર શરીરનુ પાણી ખાલી થાય છે. જેના કારણે કિડની કામ કરતી બંધ થાય છે.
વધારે માત્રામા દવાઓનુ સેવન કરવાથી કિડની ખરાબ થઈ શકે છે. માટે જ ડોક્ટરની સલાહ વગર કોઈપણ પ્રકારની દવા લેવી ન જોઈએ.
શરીરમા બ્લડફ્લો ઓછો થવા પર કિડની યોગ્ય રીતે કામ કરતી નથી. તેનાથી કિડની ફેલ થવાનો ખતરો પણ વધી જાય છે.