દરરોજ ખાવ સૂકું નારિયેળ, થશે જબરદસ્ત ફાયદા


By Sanket M Parekh03, Dec 2023 03:46 PMgujaratijagran.com

પોષક તત્વો

સૂકા નારિયેળમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ફાસ્ફોરસ અને આયરન સહિત અનેક પોષક તત્વો મળી આવે છે. જેને ખાવાથી શરીરને અનેક ફાયદા થાય છે. તો ચાલો જાણીએ તેને ખાવાથી શું-શું ફાયદા થાય છે

કોલેસ્ટ્રૉલ કંટ્રોલ કરશે

નારિયેળમાં લૉરિક એસિડ મળી આવે છે. જેને ખાવાથી બેડ કૉલેસ્ટ્રોલ ઘટવા સાથે ગુડ કૉલેસ્ટ્રોલ વધવા લાગે છે.

પાચન સુધારે

નારિયેળમાં ફાઈબર મળી આવે છે. જો તમે પાચન સબંધી સમસ્યાથી પરેશાન હોવ, તો તમારે નારિયેળનું સેવન કરવું જોઈએ. જેનાથી પાચન સુધરશે.

લોહીની ઉણપ દૂર કરે

નારિયેળમાં આયરન મળી આવે છે. જેને ડાયટમાં સામેલ કરવાથી લોહીની ઉણપ દૂર થવા લાગે છે. આ ઉપરાંત એનીમિયાનો ખતરો પણ ટળે છે.

ઈમ્યૂનિટી બૂસ્ટ કરશે

નારિયેળમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ મળી આવે છે. જેને ખાવાથી ઈમ્યૂનિટી મજબૂત થાય છે, જે શરીરને રોગો સામે લડવામાં મદદ મળે છે.

વજન ઓછું કરશે

જો તમે મોટાપાની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો નારિયેળનું સેવન અચૂક કરવું જોઈએ. જેનાથી વજન ઘટવા લાગે છે.

હાર્ટ હેલ્ધી રાખશે

હાર્ટના પેશન્ટ માટે નારિયેળ ખાવા ફાયદેમંદ મનાય છે. જેનાથી હાર્ટ એટેકનો ખતરો ટળી જાય છે. જેને ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે.

લીલી ડુંગળીને ડાયટમાં સામેલ કરો, કૉલેસ્ટ્રૉલ કંટ્રોલમાં રહેશે