શિયાળામાં આટલા કપ પીવો આદુની ચા, મળશે ઠંડીમાં રાહત


By Sanket M Parekh11, Nov 2023 03:45 PMgujaratijagran.com

આદુ

આદુમાં અનેક પ્રકારના ઔષધીય ગુણ મળી આવે છે. તો ચાલો જાણીએ, શિયાળાની સિઝનમાં આદુની ચા પીવાથી શું ફાયદા થાય છે.

પોષક તત્વો

આદુમાં જીંક, ફાસ્ફોરસ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ મળી આવે છે. જેની ચા સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ છે.

શિયાળામાં ચા પીવી

આ સિઝનમાં શરીરને ઠંડીથી બચાવવા માટે ગરમ વસ્તુનું સેવન કરવું જોઈએ. જેથી અનેક પ્રકારની બીમારીઓ દૂર થવા લાગે છે.

દરરોજ કેટલી ચા પીવી જોઈએ?

શિયાળાની સિઝનમાં દરરોજ 2-3 કપ ચા પી શકો છો. વધારે ચા પીવાથી સ્વાસ્થ્યને નુક્સાન પણ થઈ શકે છે.

શરદી-ઉધરસમાં રાહત

આદુમાં અનેક પ્રકારના પોષક તત્વો મળી આવે છે. શિયાળાની સિઝનમાં આદુની ચા પીવાથી શરદી-ઉધરસની સમસ્યા દૂર થાય છે.

પાચન સુધારે

જો તમે પાચન સાથે સંકળાયેલી સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ, તો આદુની ચા ફાયદેમંદ નીવડી શકે છે.

વજન કંટ્રોલ કરવું

આદુમાં એન્ટી ઓક્સિડેન્ટ ગુણ મળી આવે છે. દરરોજ આદુની ચા પીવાથી વજન કંટ્રોલ થવા લાગે છે.

કિડની સમસ્યાથી બચાવશે

આદુની ચા હેલ્થ માટે ફાયદેમંદ હોય છે. દરરોજ આદુની ચા પીવાથી કિડનીની સમસ્યા પણ દૂર થવા લાગે છે.

બીટને ડાયટમાં સામેલ કરો, શરીરમાં જળવાઈ રહેશે લોહીનું પ્રમાણ