કોલ્ડ કોફીમાં કેફીન રહેલું હોય છે જે તમારા મગજને એક્ટીવ કરવામાં મદદ કરે છે અને એનર્જી બૂસ્ટ કરે છે
કોફી એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોય છે. આ સિવાય તેમાં એન્ટી ઈન્ફલામેટરી ગુણો પણ રહેલા હોય છે જે તમને ચેપી રોગોથી બચાવે છે
કેફીનનું સેવન, સારા મૂડ અને અને તમારી મગજના સેલ્સને એકટીવ કરવામાં મદદ કરે છે. કોલ્ડ કોફી નિયમિતપણે પીવાથી તમારા મૂડ તરત ફ્રેશ થઈ જાય છે
વ્યાયામ પહેલાં લેવામાં આવતી કેફીન શારીરિક કાર્યક્ષમતા તેમજ સહનશક્તિમાં વધારો કરી શકે છે.
કોફીનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે અને મેટાબોલીઝમ પણ સુધારે છે. આ સિવાય વજન નિયંત્રિત કરવા માટે કોલ્ડ કોફી પીવી ફાયદાકારક છે
કોફીનું સેવન કરવાથી ભૂખ ઓછી લાગે છે અને મેટાબોલીઝમ પણ સુધારે છે. આ સિવાય વજન નિયંત્રિત કરવા માટે કોલ્ડ કોફી પીવી ફાયદાકારક છે
કોલ્ડ કોફીમાં ઘણા એવા ગુણો રહેલા હોય છે જે હૃદય રોગનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય તે સુગરને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે
જે લોકો ને લો બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેમની માટે પણ કોલ્ડ કોફી પીવી ફાયદાકારક છે