રોજ એક સીતાફળ ખાઓ, નહીં થાય આયરનની ઉણપ


By Hariom Sharma01, Dec 2023 03:30 PMgujaratijagran.com

સીતાફળ

સીતાફળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ એક સીતાફળ ખાવાથી ઘણા રોગોથી દૂર રહી શકાય છે. ચલો તેનાથી થતા ફાયદાઓ વિશે જાણીએ.

પોષકતત્વોથી ભરપૂર

સીતાફળ આયરન, વિટામીન, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ જેવા પોષકતત્વો રહેલા છે, જે શરીરને સ્વસ્થ રાખે છે.

આયરનની ઉણપ દૂર કરે

રોજ એક સીતાફળ ખાવાથી આયરનની ઉણપ દૂર થાય છે. આ ઉપરાંત શરીરમા રહેલી કમજોરીને પણ દૂર કરે છે. આ માટે સીતાફળને સલાડની સાથે ખાઓ.

રોગપ્રતિકારક શક્તિમા વધારો કરે

રોજ એક સીતાફળ ખાવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમા વધારો થાય છે. રોજ એક સીતાફળ ખાવાથી તમે જલ્દી બીમાર થતા નથી.

વજન વધે

સીતાફળ ખાવાથી શરીરનુ વજન વધે છે. શરીરમા રહેલો થાક દૂર થાય છે તથા એનર્જી બની રહે છે.

હાર્ટ માટે ફાયદાકારક

સીતાફણ હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક છે. રોજ એક સીતાફળ ખાવાથી હાર્ટ હેલ્ધી રહે છે. તેમા રહેલુ બી6 વિટામિન હાર્ટ અટૈકનુ જોખમ ઓછુ કરે છે.

અસ્થમાની સમસ્યામા ફાયદાકારક

અસ્થમાની સમસ્યામા દર્દીએ રોજનુ એક સીતાફળ ખાવુ જોઈએ. તે શરીના ફેફસાના સોજાને ઓછો કરે છે. તેમા રહેલા એંટી ઈફ્લેમેટરી ગુણ અસ્થમાના જોખમને ઘટાડે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

કસરત કરતા પહેલા વોર્મ અપ કરવુ કેમ જરુરી?