કોથમીરના પાંદડા ખાવાથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે
By Jivan Kapuriya
03, Aug 2023 12:22 PM
gujaratijagran.com
જાણો
કોથમીરના પાનમાં છુપાયેલા છે અનેક ગુણ, આ રીતે થાય છે સ્વાસ્થ્યને ફાયદો
કોરિએન્ડ્રમ સેટીવમ વૈજ્ઞાનિક નામની કોથમીર ભારતમાં એક મુખ્ય મસાલો છે.
11 તત્વો,6 પ્રકારના એસિડ,મિનરલ્સ અને વિટામિન્સ કોથમીરને ખૂબ જ ફાયદાકારક બનાવે છે
કોથમીરમાં જોવા મળતા બળતરા વિરોધી ગુણો તેને સંધિવાની સારવારમાં ઉપયોગી બનાવે છે.
LDL કોલેસ્ટ્રોલ ઘટાડવાની સાથે કોથમીર હાઈ બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે.
કોથમીર વજન ઘટાડવા અથવા મેટાબોલિઝમને નિયંત્રિત કરવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
ધાણાંના બીજ હોર્મોનને કાર્યરત રાખીને આપણને થાઇરોઇડના જોખમ સામે રક્ષણ આપવાનું કામ
ધાણા ગેસ,પેટ ફૂલવું અને ચીડિયાપણું વગેરેથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
ધાણાના બીજ ઇન્સ્યુલિનની પ્રવૃત્તિને નિયંત્રિત કરીને લોહીમાં ગ્લુકોઝનું સ્તર ઘટાડ
આ લોકો માટે દેશી ઘીનું સેવન નુકસાનકારક છે
Explore More