દેશી ઘી ખાનાથી થતા ફાયદાઓ વિશે આપણે ઘણી વાર સાંભળ્યું હશે જે ઘણું સાચું છે,પરંતુ ક્યારેક તે ખાવાથી નુકસાન પણ કરી શકે છે.
જો તમે ઓફિસમાં 8 થી 10 કલાક કામ કરો છો અને શારીરિક રીતે સક્રિય નથી તો દેશી ઘીનું સેવન તમારા માટે સારું નથી.
હાઈ કોલેસ્ટ્રોલ વાળા લોકોએ દેશી ઘી ન ખાવું જોઈએ, જેનાથી કેટલીક સમસ્યા થઈ શકે છે.
જો તમે ડાયાબિટીસથી પીડિત છો તો દેશી ઘી ખાવાનું ટાળો, કારણ કે તેનાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ વઘી શકે છે.