ઠંડીમા મકાઈનો લોટ ખાવો સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જો તમે મકાઈના લોટ માથી મળતા ફાયદા વિશે અજાણ છો તો ચલો જાણીએ.
મકાઈ એક ગરમ ખોરાક છે, જો તમે તેની રોટલી ખાઓ છો તો ઠંડીમા શરીરમા ગરમી મળે છે. આ ટેસ્ટી હોવાને સાથે શરીર માટે ફાયદાકારક હોય છે.
મકાઈના લોટમા વિટામિન એ, સી, કે જેવા વિટામિન રહેલા હોય છે. મકાઈના લોટમા આયરન, ફોસ્ફરસ,જિંક એંટી ઓક્સિડેંટ્સ ગુણ રહેલા હોય છે.
મકાઈના લોટમા રેસા મળી આવે છે, જે બ્લડશુગરને કંટ્રોલ કરવામા મદદ કરે છે. મકાઈ હાઈ ફાઈબર ડાયટ છે, જે ઈસુંલિન સ્પાઈકને રોકવામા મદદ કરે છે.
મકાઈના ફાઈબરમા હાઈ ફાઈબર મળી આવે છે. જે પાચનતંત્રને સુધારે છે. મકાઈની રોટલી ખાવાથી પાચન સંબધિત સમસ્યાઓ દૂર થાય છે.
મકાઈમા ફોલિક એસિડ મળી આવે છે, જે ગર્ભવતી મહિલાઓ અને નવી બનેલ માતાઓ માટે ખૂબ જ જરુરી હોય છે. તેમા રહેલા પોષકતત્વો બાળક અને માતા બન્ને માટે ગુણકારી હોય છે.
મકાઈની રોટલીમા વિટામિન બીટા કેરોટીન, સેલેનિયમ પણ મળી આવે છે. તે થાઈરોઈડના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે. મકાઈની રોટલીમા ગ્લૂટેનની માત્રા પણ ઓછી હોય છે.