Chia Seeds Benefits: કેલ્શિયમ માટે પનીર કરતાં પણ પાવરફુલ છે આ બીજ


By Kajal Chauhan20, Feb 2025 05:36 PMgujaratijagran.com

તકમરિયામાં રહેલા તત્વો

તકમરિયામાં રહેલાં કેલ્શિયમ, મેગનીઝ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ જેવા ન્યૂટ્રિઅન્ટ્સ હાડકાં મજબૂત કરે છે.

વજન ઘટાડે છે

તકમરિયા ફાઇબરથી ભરપૂર હોય છે. તેના સેવનથી શરીરનું વજન ઝડપથી ઘટે છે.

કબજિયાત દૂર કરે છે

તકમરિયા ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

હૃદય રોગને દૂર કરે

તકમરિયામાં ફાયબર, પ્રોટીન અને ઓમેગા-3 હોવાથી તે હૃદય રોગને પણ દૂર કરે છે.

રોજ કેટલું સેવન કરવું જોઈએ

રોજ માત્ર 1 ચમચી ચિયા તકમરિયાનું સેવન શરીર માટે ફાયદાકારક છે.

તકમરિયા કેવી રીતે ખાવા જોઈએ

તકમરિયા હમેશાં દૂધ અથવા પાણીમાં પલાળીને જ ખાવા જોઈએ. જયૂસ અને લીંબુ પાણીમાં નાખીને પણ તેનું સેવન કરી શકાય છે.

આ રીતે કાનમાંથી મેલ કાઢો