હેલ્ધી અને ફિટ બોડી માટે તમારે કસરતની સાથે પોષણથી ભરપૂર આહાર પણ લેવો જરૂરી છે. આ
આમાં એન્ટિ બેક્ટેરિયલ ગુણ રહેલા છે, જે મોઢાંના બેક્ટેરિયાને મારે છે. આમાં રહેલું એન્ટિઓક્સિડેન્ટ્સ ઈમ્યૂનિટી વધારે છે. આ બ્લડ શુગર કંટ્રોલ કરવાનું પણ કામ કરે છે.
આ પત્તાને રોજ સવારે ખાલી પેટ ચાવવાથી સરદી-ખાંસીની સમસ્યા દૂર કરવામાં મદદ મળશે. આમા રહેલા એન્ટિ માઇક્રોબિયલ ગુણ ખૂબ જ ફાયદાકારક હોય છે.
મીઠા લીમડામાં હાઇપોગ્લાઇસેમિક ઇન્ડેક્સ લો હોય છે. આને ચાવવાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળી શકે છે.
આ વિટામિન સી અને આયર્નથી ભરપૂર હોય છે. આને ચાવવાથી ઈમ્યૂન સિસ્ટમ સ્ટ્રોન્ગ થાય છે. આ તમને સરદી-ખાંસીની સાથે સિઝનલ બીમારીઓથી પણ બચાવે છે.
ફુદીનાના પત્તા પેટને ઠંડુ રાખે તેવા ગુણ હોય છે. આને ચાવવાથી પેટમાં ગેસ, બ્લોટિંગ, છાતીમાં બળતરા વગેરે સમસ્યાઓથી રાહત મળે છે.