સવારે ખાલી પેટ હીંગ ખાવાથી મળે છે આ 5 ફાયદા


By Hariom Sharma10, Dec 2023 11:18 AMgujaratijagran.com

હીંગ

સવારે ખાલી પેટ હીંગ ખાવાથી શરીરને ઘણા ફાયદા મળે છે. હીંગમા રહેલા ઔષધિય ગુણ શરીરને ઘણી બીમારીઓની સામે લડવામા મદદ કરે છે. ચલો જાણીએ તેના ફાયદા વિશે.

પાચનતંત્ર મજબૂત થાય

હીંગ ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. તેમા રહેલા પોષકતત્વો ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓને દૂર રાખે છે.

ગેસની સમસ્યામા રાહત

હીંગ ખાવાથી પેટમા થતી ગેસની સમસ્યા દૂર થાય છે. તેના ઔષધિય ગુણો બ્લોટિંગની સમસ્યા દૂર થાય છે.

બ્લડ પ્રેશરને નિયંત્રણમા રાખે

હીંગ ખાવાથી શરીરમા બ્લડ પ્રેશરને નિયંત્રણમા રાખી શકાય છે. હીંગમા રહેલા પોષકતત્વો શરીરમા બ્લડ સર્કુલેશનને સારુ બનાવે છે.

માથાનો દુખાવો ઓછો કરે

હીંગ ખાવાથી તેમા રહેલા એેંટી ઈમ્ફલેમેટરી ગુણ માથાના દુખાવામા રાહત આપે છે. આ સિવાય તેને ખાવાથી શરીરમા સોજાની સમસ્યા પણ દૂર થાય છે.

આ રીતે કરો સેવન

સવારે ઉઠીને નવસેકા પાણીમા હીંગનુ સેવન કરો તથા ખાલી પેટે હીંગનુ સેવન કરવાથી પણ તેના ફાયદા મળે છે.

ડોક્ટરની સલાહ લો

આમ તો હીંગ સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકારક છે પરંતુ તેના સેવન પહેલા એકવાર ડોક્ટરની સલાહ જરુર લો .

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

આ ઉપાયોથી ચહેરા પરના દૂર થાય છે ડાર્ક સર્કલ